Skip to main content

Justice.gov પરની કેટલીક સામગ્રીનો અન્ય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. જો અંગ્રેજી સંસ્કરણ અને અન્ય ભાષાના સંસ્કરણ વચ્ચે ફરક હોય, તો અંગ્રેજી સંસ્કરણ સત્તાવાર સંસ્કરણ છે. 

અનુવાદ કરવામાં આવેલ સામગ્રી બતાવવા માટે ભાષા પસંદ કરો. 

5 Results
Press Release

જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ફોર્ટ બેન્ડ કાઉન્ટી, ટેક્સાસમાં ભાષા ઍક્સેસ નાગરિક અધિકાર બાબતના અંતિમ ઠરાવની જાહેરાત કરી

વોશિંગ્ટન – ન્યાય વિભાગે જાહેરાત કરી કે તેણે ફોર્ટ બેન્ડ કાઉન્ટી (Fort Bend County, FBC) કોર્ટને સંડોવતા તેના નાગરિક અધિકારોના મામલે અંતિમ ઠરાવ મેળવ્યો છે. FBC એ જૂન 2021ના કરાર મેમોરેન્ડમ (Memorandum of Agreement, MOA) ના તમામ શરતોનું પાલન કર્યું છે અને પરિણામે, વિભાગ આ બાબતને બંધ કરી રહ્યું છે.